સીએનજી સહભાગી યોજના અંતર્ગત અમદાવાદ જીલ્લામાં (અગાઉ અધિકૃત કરેલ વિસ્તાર સિવાય) સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છુક અરજદારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૧ હતી.